શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: આ મોંઘવારી મારી નાંખશે
કોરોનાના કાળમાં મોંઘવારી પણ મારી રહી છે. રાંધન તેલના ભાવ વધી રહયા છે. પેટ્રો અને ડીઝલની કિંમત પણ આસમાનને આંબી રહી છે. ભોજનનો સ્વાદ બગડી રહ્યો છે. સામાન્ય વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. ગેસ સિલેન્ડરના ભાવ પણ વધ્યા છે. આવી મોંઘવારીમાં તહેવાર કેવી રીતે ઉજવવા એ પ્રશ્ન બન્યો છે.
આગળ જુઓ






















