શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: ક્રેશનું કારણ શું ?
તમીલનાડુના કુન્નરમાં સેનાનું હેલીકૉપટર ક્રેશ થતા જનરલ બિપિન રાવત શહિદ થયા છે. આ હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત પણ હાજર હતા. પત્ની સહીત 13 લોકોએ આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
Tags :
Gujarati News Gujarat Army Gujarat News Tamil Nadu Bipin Rawat ABP News Shahid State Helicopter Crash ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Communication Kunnar ABP News Asmita Updatesદેશ
Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
આગળ જુઓ




















