શોધખોળ કરો
વીમા ક્ષેત્રમાં રોકાણની સીમા 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની સરકારની મંજૂરી
વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણની સીમા વધારવાનો મોદી સરકારે મોટો નિર્ણય લીધો હતો. વીમા ક્ષેત્રમાં રોકાણની સીમા 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની મોદી સરકારે મંજૂરી આપી છે. આ નિર્ણય અમલમાં આવતા જ હવે વીમા કાયદામાં સંશોધન કરાશે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ






















