શોધખોળ કરો
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નોંધાયા આટલા કેસ,જુઓ વીડિયો
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31 હજાર 643 કેસ નોંધાયા અને 102 લોકોના મોત થયા છે.મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે, મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવું યોગ્ય નહીં હોય.
આગળ જુઓ























