શોધખોળ કરો
કોરોનાની રસી લેવા છતાં ભાજપના મંત્રીને પંદર દિવસમાં જ કઈ રીતે થઈ ગયો કોરોના ? જુઓ મહત્વનો વીડિયો
વેક્સીનની જ્યારે ટ્રાયલ હોય છે તો તેના અલગ અલગ તબક્કાઓ હોય છે. સૌ પ્રથમ ટ્રાયલ જે લેબમાં થાય છે અને તે પ્રાણીઓ પર કરવામાં આવે છે. જ્યારે એનિમલ્સ સ્ટડી થઇ જાય છે ત્યારે હ્યુમન ટ્રાયલનો નંબર આવે છે. હ્યુમન ટ્રાયલમાં પણ અલગ અલગ તબક્કાઓ હોય છે.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ






















