શોધખોળ કરો
અરબી સમુદ્રમાં સાયક્લોનની સિસ્ટમ સર્જાતા માવઠાની અસર, જુઓ ગુજરાતી ન્યુઝ
અરબી સમુદ્રમાં સાયક્લોનની સિસ્ટમ સર્જાતા માવઠાની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમૌસમી વરસાદ વરસી શકે છે. 3 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. શિયાળુ પાક વાવતા ખેડૂતો માટે આ માઠા સમાચાર છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















