શોધખોળ કરો

Sundha Mata Temple | રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ, ઘોડાપુરમાં 4 લોકો તણાયા, એકનું મોત

Sundha Mata Temple | રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ પડ્યો છે અને આ વરસાદને લઈને હાલ તો જળ મગ્ન સમગ્ર વિસ્તાર થયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. છેલ્લા બે કલાકથી અહીં મુસળધાર વરસાદની શરૂઆત થઈ છે અને પગથિયા પરથી પાણીનો ધસમસ્તો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ચાચર ચોક સહિતની જગ્યાએ પાણી ફરી વળ્યા છે અને પાણીના પ્રવારી વચ્ચે એક વૃદ્ધાનો મૃતદેહ મળ્યો છે. એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે બેની શોધકોળ ચાલુ છે. સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે પગથિયા પરથી આ તેજ પ્રવાહ પાણીનો વહી રહ્યો છે અને અહીં એક વૃદ્ધાનો મૃદેહ પણ મળી આવ્યો છે જ્યારે કે એક યુવકને બચાવી લેવામાં સફળતા મળી. બેની શોધખોળ પણ શરૂ કરી દેવાઇ છે. સુંધા માતાજી પહાડ પર જવાના પગથ્યાને હાલ તો બંધ કરી દેવામાં આવ્યા છે જિલ્લા વહીવટી પ્રશાસનની સાથે પોલીસ પ્રશાસન પણ અત્યારે ઘટનાસ્થળે હાલમાં જે પ્રમાણે તહેવારનું અત્યારે સીઝન છે અને ધાર્મિક સ્થળે દર્શન માટે જતા હોય છે અને એવામાં અહીં સુંધા માતાના દર્શન માટે પહોંચ્યા હતા લોકો.

દેશ વિડિઓઝ

Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં

'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....

Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર,  મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp AsmitaHun To Bolish | નદી કે ગટર? | Abp AsmitaAmreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર,  મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર, મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
Share Market Fraud Alert: NSEએ શેર બજાર રોકાણકારો માટે જારી કરી ચેતવણી, આવી બેદરકારી તમને પણ ભારી પડી શકે છે
NSEએ શેર બજાર રોકાણકારો માટે જારી કરી ચેતવણી, આવી બેદરકારી તમને પણ ભારી પડી શકે છે
Layoffs: 15 વર્ષમાં પ્રથમ વખત આ કંપનીએ છંટણીનો લીધો નિર્ણય, 1800 લોકોની જશે નોકરી

આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી

Bank Jobs 2024: બેન્કમાં ઓફિસરના પદ પર નોકરી અને 1,50,000 પગાર, નજીક આવી રહી છે અરજી કરવાની અંતિમ તારીખ

Embed widget