શોધખોળ કરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો કરાવ્યો શુભારંભ, જુઓ ગુજરાતી ન્યુઝ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો શુભારંભ કરાવ્યો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે,, આ માસ્ટર પ્લાન ભારતીયો અને તેના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. 21મી સદીના ભારતને આ પ્લાન વધુ વેગ આપશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિભાગોને સાંકળવામાં પણ આ માસ્ટર પલાન મદદ કરશે.
દેશ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ
ISRO NVS-03 Launched: ISROની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ, NVS-03 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ
આગળ જુઓ



















