શોધખોળ કરો
NDAની પરીક્ષા અંગે SCએ કર્યો મહત્વનો નિર્ણય, હવે દીકરીઓ પણ લઈ શકશે ભાગ,જુઓ વીડિયો
સુપ્રીમ કોર્ટે( Supreme Court ) મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દેશની દિકરીઓ નેશનલ ડિફેન્સ એકેડમી(National Defense Academy)ની પરીક્ષામાં ભાગ લઈ શકશે. પાંચમી સપ્ટેમ્બરે નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષા યોજાવાની છે. અત્યાર સુધી છોકરીઓને આ પરીક્ષામાં ભાગ લેવાની મંજૂરી અપાતી ન હતી.
Tags :
Gujarati News Gujarat News Supreme Court World News Regarding Important Decision ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates NDA Exam ABP Asmita Liveદેશ
Tamil Nadu CM Oath Ceremony: થલાપતિ વિજય તમિલનાડુના નવા બોસ, મુખ્યમંત્રી પદના લીધા શપથ
PM Modi in West Bengal: PM મોદીએ શપથ મંચથી અનોખા અંદાજમાં બંગાળની જનતાનો આભાર વ્યક્ત કર્યો
Suvendu Adhikari PA Murder: બંગાળમાં સુવેન્દુ અધિકારીના PAની હત્યા, તપાસ માટે બનાવી SIT
New Bengal Government Oath Ceremony: પ.બંગાળમાં નવી સરકારના ગઠનને લઈ મોટા સમાચાર
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
આગળ જુઓ





















