શોધખોળ કરો
ઉત્તર ભારતમાં બરફવર્ષાથી જામ્યા નદીના પાણી, જુઓ કેવી છે સ્થિતિ?
ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ રહી છે. જેથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં બરફવર્ષાની મજા માણવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. મનાલીમાં કાતિલ ઠંડીના કારણે નદીના પાણી થીજી ગયા છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ






















