શોધખોળ કરો
ઉત્તરાખંડમાં પોલીસથી બચવા માફિયાઓએ ટ્રેક્ટર નદીમાં ઉતાર્યું અને પછી...
ઉત્તરાખંડ પોલીસ અને ખનન માફિયાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાસ્તવમાં પોલીસને કાશીપુરમાં ગેરકાયદેસર ખનનની ફરિયાદ મળી હતી. જેને રોકવા માટે સ્કોર્પિયો લઇને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસને જોઇને માફિયાએ ટ્રેક્ટર લઇને ભાગવા લાગ્યા હતા. પોલીસે પણ ટ્રેક્ટર પાછળ પોતાની કાર દોડાવી હતી. જોકે, માફિયાઓએ ટ્રેક્ટર નદીમાં ઉતાર્યું હતું.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ






















