શોધખોળ કરો

ક્યાં બ્લડ ગ્રૃપના વ્યક્તિને કોરોનાનું છે ખૂબ જ ઓછું જોખમ, જાણો શું કહે છે રિસર્ચ

ભારત સરકારના અનુસંધાન ભવનમાં વૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચ અને સર્વે પરથી એ તારણ સામે આવ્યું છે કે, કેટલાક બ્લડ ગ્રૂપના લોકો વધુ સંક્રમિત થઇ રહ્યાં છે કેટલાક બ્લડ ગ્રૂપને કોરોનાની વધુ અસર નથી થતી. CSIRએ આ મુદે 10,427 લોકો પર એપિડેમિયોલોજી  સર્વેક્ષણ કર્યું. આ સર્વેક્ષણમાં મુખ્ય 4 તારણો સામે આવ્યાં. પહેલું તારણ O+ બ્લડ ગ્રૂપના બહુ ઓછા લોકોમાં એન્ટીબોડી બની હતી. તેનો અર્થ એવો થયો કે O+ બ્લડ ગ્રૂપના બહુ ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. બીજું તારણ એ સામે આવ્યું કે, AB+  બ્લડગ્રૂપના લોકોમાં સૌથી વધુ એન્ટી બોડી બની હતી. તેનો અર્થ છે કે A અને B પોઝિટિવ બ્લડ ગ્રૂપના લોકો વધુ કોરોનાથી સંક્રમિત થયા. રિસર્ચનો ત્રીજા નિષ્કર્ષની વાત કરીઓ તો તેમાં શાકાહારી લોકોમાં ખૂબ જ ઓછી એન્ટીબોડી જોવા મળી. એટલે કે શાકાહારી લોકોને માંસાહાર કરતા લોકોની તુલનામાં ઓછું સંક્રમણ થયું.

દેશ વિડિઓઝ

Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો

રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: રાશન ઓછું મળે કે ડીલર મનમાની કરે, તો અહીં કરો સીધી ફરિયાદ

હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર

8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : માણસના જીવની જવાબદારી કોની?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો
હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર
હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે

Embed widget