શોધખોળ કરો
ઉત્તરાખંડના જંગલોમાં ગઇકાલે લાગેલી આગ હજુ પણ બેકાબૂ, CM તીરથસિંહે બોલાવી ઇમરજન્સી બેઠક
ઉત્તરાખંડમાં જ્યાં એક તરફ કોરોનાનો કહેર યથાવત છે. તો બીજી બાજૂ ગરમીએ રોદ્રરૂપ ધારણ કરી લીધું છે. ગરમીના કારણે જંગલોમાં આગ લાગી રહી છે. જંગલોમાં રહેલા મૂંગા પશુઓને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યમંત્રી તીરથસિંહે ઇમરજન્સી બેઠક બોલાવી છે. 62 હેક્ટર જંગલમાં વિકરાળ આગ લાગી છે.
સુરત
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
આગળ જુઓ

















