શોધખોળ કરો
Morbi: વોર્ડ નંબર 10માં કોગ્રેસ છોડીને આવેલા કેતન વિલપરાને ભાજપે આપી ટિકિટ
મોરબી નગરપાલિકાની યાદી જાહેર કર્યા બાદ ભાજપે અંતે પૂર્વ પ્રમુખ કેતન વિલપરા સામે ઝુકવું પડ્યું છે..મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કેતન વિલપરા કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. વોર્ડ નંબર 10માં કેતન વિલપરાને ટિકિટ આપવામા આવી. પાર્ટીએ પહેલા વોર્ડ નંબર 10માં પ્રભુભાઈ ભૂતને ટિકિટ આપી હતી તેમને હવે વોર્ડ નંબર 8માં ટિકિટ આપવામા આવી છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















