શોધખોળ કરો
નવસારીઃ વાંસદા તાલુકામાં દીપડાનું રેસ્ક્યૂ કરાયું, જુઓ વીડિયો
નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં દીપડાનું રેસ્કયુ કરવામાં આવ્યું હતુ. વાંસદા તાલુકાના આંબાબારી ગામે પાણીના કુવામાં દીપડો પડ્યો હતો. વન વિભાગ દ્ધારા 20 મિનિટ સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં દીપડાને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. બાદમાં દીપડાને વાંસદા નેશનલ પાર્ક વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો.
ગાંધીનગર
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
આગળ જુઓ

















