શોધખોળ કરો
સોશિયલ ડિસ્ટન્સના નિયમ તોડવાને લઇ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે શું આપ્યું નિવેદન?
વિસનગરમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં social distancing ના ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. આ મામલે અલ્પેશ ઠાકોરે એબીપી અસ્મિતાના માધ્યમથી માફી માંગી અને શપથ પણ લીધા હતા કે આજ પછી હું ક્યારે આ નિયમોનો ભંગ નહીં કરું . તેમણે કહ્યું કે, મેં સમાજસેવાનું કાર્ય કર્યું છે પરંતુ આ ભીડ અચાનક થઈ ગઈ હતી. અમને ખબર જ નથી કે આટલી બધી ભીડ ઉમટી પડશે. મેં માસ્ક પહેર્યુ હતું પરંતુ ત્યાં માસ્ક ઓછા પડ્યા અને લોકો વધી ગયા. આટલા બધા લોકોને કેમ રોકી શકાય. જાણે-અજાણે ભૂલ થઈ છે. આગળના કાર્યક્રમ અમે લોકો નિયમોનું સંપૂર્ણપણે પાલન કરીશું
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ





















