શોધખોળ કરો
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પાસે શું કરી માંગણી?, જુઓ વીડિયો
કોંગ્રેસ નેતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોનાની સારવાર અંગેના સરકારને કેટલાક સવાલો કર્યા છે. કેવી રીતે દરેક વ્યક્તિને જરૂરિયાત હોય ત્યારે સસ્તા અને સરળ રીતે ઈન્જેક્શ મળી શકે?આ તમામ અંગેની વિગતો સાથે રાજ્ય સરકાર તાત્કાલિક પત્ર બહાર પાડે તે અંગેની માંગણી કરવામાં આવી છે.
આગળ જુઓ




















