શોધખોળ કરો
ઝાલોદમાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કેસમાં પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાની કરાઇ ધરપકડ
દાહોદના ઝાલોદના કાઉંસિલર હિરેન પટેલ હત્યા કેસમાં પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાની પોલીસે ધરપકડ કરી હતી. દાહોદના ઝાલોદના કાઉંસિલર હિરેન પટેલ હત્યાની રાજકીય કારણોસર થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઈશારે હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો.
આગળ જુઓ























