શોધખોળ કરો
Amreli: રાજૂલાના MLA અમરીશ ડેરનો ઉપવાસનો 10મો દિવસ, નિર્ણય નહીં લેવાય તો આંદોલનની અપાઈ ચીમકી
અમરેલીના રાજુલામાં ધારાસભ્ય અમરીશ ડેર(MLA Amrish Der)ના ઉપવાસનો આજે દસમો દિવસ છે. રેલવે વિભાગ(railway department) 12 સુધી કોઈ નિર્ણય નહીં લે તો રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોગ્રેંસના 15 જેટલા MLA પણ અમરીશ ડેર સાથે મુલાકાત કરી શકે છે.
રાજકોટ
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge: ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ
















