શોધખોળ કરો
બનાસકાંઠા: વિરોધ પ્રદર્શન કરી રહેલા ધારાસભ્ય કાંતિ ખરાડીની પોલીસે કરી અટકાયત
બનાસકાંઠા: આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ કૉંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. દાંતામાં ઇકબાલગઢ હાઇવે પર વિરોધ કરી રહેલા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કૉંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ધારાસભ્ય અને પોલસી સાથે રકઝક પણ થઈ હતી. કાંતિ ખરાડીની અટકાયત કરી અમીરગઢ પોલીસ મથકે લઈ જવાયા હતા.
રાજનીતિ
Arvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સ
Amreli Letter Scam : પાટીદાર દીકરી પાયલ વિવાદમાં હવે પરશોત્તમ રૂપાલાની એન્ટ્રી
Amreli Letter Scam : પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંત
Gujarat Politics : ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે: મંત્રી કુબેર ડિંડોરે કેમ લગાવ્યો આરોપ?
Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
બજેટ 2025
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement