શોધખોળ કરો
ગઢડા બેઠકના એક બુથ પર ભાજપ-કોગ્રેસના કાર્યકર્તાઓ પોલીસની હાજરીમાં એકબીજા પર તૂટી પડ્યા, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના મતદાન દરમિયાન ગઢડામાં નુતન વિઘાલય મતદાન કેન્દ્ર પર ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી. ભાજપ પર બોગસ મતદાનનો આરોપ લગાવી કોંગ્રેસના કાર્યકરો દ્ધારા મતદાન અટકાવતા મારામારી થઇ હતી. આ મારામારીની ઘટનામાં કોગ્રેસના કાર્યકર રમેશભાઈ રાઠોડને ઈજાઓ પહોંચી હતી. ગઢડામાં પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ તેઓને વધુ સારવાર માટે અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















