શોધખોળ કરો
કોગ્રેસે કરાવી હતી સુભાષ ચંદ્ર બોઝની હત્યા, જાણો ભાજપના ક્યા નેતાએ આપ્યું આ નિવેદન?
ભાજપ સાંસદ સાક્ષી મહારાજે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સાક્ષી મહારાજે કહ્યું કે સુભાષ ચંદ્ર બોઝની હત્યામાં કોગ્રેસ સામેલ હતી. નેતાજી ગાંધી અને નહેરુથી વધુ લોકપ્રિય થઇ ગયા હતા.
આગળ જુઓ























