શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ચૂંટણી પંચે જાહેર કરી કોવિડ ગાઇડલાઇન, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ચૂંટણી પંચે કોવિડ ગાઇડલાઇન જાહેર કરી છે. ડોર ટુ ડોટ પ્રચાર માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી છે. શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઇન પ્રચાર કરવા સૂચન કરવામાં આવ્યું છે.
આગળ જુઓ























