શોધખોળ કરો
Vadodara માં ભાજપ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી, લાકડીથી એકબીજા પર તૂટી પડ્યા, જુઓ LIVE દ્રશ્યો
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં જનતાના મુદ્દા ભૂલીને ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે રિતસરનું ધિણાંગુ સર્જાયુ. સોમા તળાવ વિસ્તારમાં બંન્ને પક્ષોના કાર્યકરો લાકડીઓ લઇને એકબીજા પર તૂટી પડ્યા હતા. પોલીસ અને પ્રશાસન તમાશધીન બનીને આ તમાશો જોતુ રહ્યુ હતું.
રાજનીતિ
Local Body Election : પૂર્વ IPS મનોજ નીનામાને ભાજપે આપી અરવલ્લી જિં.પં.ની ઓડ બેઠકની ટિકિટ
આગળ જુઓ





















