શોધખોળ કરો
મને ભાજપમાં જોડાવવા બેથી ત્રણ વખત આમંત્રણ મળ્યુંઃ મંગળ ગાવિત
રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભામાં રાજીનામુ ધરનાર મંગળ ગાવીતનો કોંગ્રેસ તરફથી સતત વિરોધ રહેતો આવ્યો છે અને ભાજપ સાથે અંદરખાને હાથ મિલાવવાનો આક્ષેપ પણ કોંગ્રેસના નેતાઓ દ્ધારા કરવામાં આવી રહ્યો છે તેવા સમયે કોગ્રેસે ચંદ્રકાંત ગાવિતના બદલે સૂર્યકાંત ગાવિતને (Suryakant Gavit from Dang seat) ટિકિટ આપતા તેઓ ચંદ્રકાંત ગાવિતને અન્યાય થયો હોવાનું કહી તેમની સાથે પહોંચી ગયા હતા. મંગળ ગાવિતે કહ્યું હતુ કે મને ભાજપમાં જોડાવવા બેથી ત્રણ વખત આમંત્રણ મળ્યું છે. મંગળ ગાવિત પેટાચૂંટણીમાં (Gujarat Bypolls) ઉમેદવારી નોંધાવશે નહીં
આગળ જુઓ




















