શોધખોળ કરો
local body election ની મતગણતરી પર હાઇકોર્ટના ચુકાદાને નીતિન પટેલે આવકાર્યો
મહાનગર પાલિકાની મતગણતરી પણ જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની સાથે કરવાની માગણીને હાઈકોર્ટે ફગાવી હતી. હાઇકોર્ટના આ ચુકાદાના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આવકાર્યો હતો.
આગળ જુઓ






















