શોધખોળ કરો
કલોલમાં નીતિન પટેલે કેમ કહ્યુ- 'તમે મારી કાળજી રાખો કે ના રાખો હું તમારી કાળજી રાખું છું'
ગાંધીનગરના કલોલમાં એક લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કલોલના નાગરિકોને પોતાના ગણાવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે, મારા મહેસાણા અને કડી જેટલુ જ હું કલોલનું ધ્યાન રાખુ છું. કલોલવાળા તમે ધ્યાન રાખો કે ના રાખો,હું ધ્યાન રાખું છુ. હવે ભુલા ન પડતા.
રાજનીતિ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
Gulabsinh Rajput : કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન
West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત
આગળ જુઓ





















