શોધખોળ કરો
ભરૂચના ઝઘડીયા APMCમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં નિયમો મુકાયા નેવે, જુઓ વીડિયો
ભરૂચના ઝઘડિયાના APMC ખાતે ભાજપે તમાશો કર્યો હતો. જનતા ભલે લગ્ન અને મરણ પ્રસંગે પરિવારની હાજરીમાં પૂર્ણ કરે પરંતું નેતાઓને તો જાણે કોઈ નિયમ જ ન નડતો હોય તેમ કાર્યક્રમમાં ઉમટી પડ્યા.. મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીની અપીલને તો ભાજપના નેતાઓએ જાણે ફગાવી જ દીધી.અહીં સવાલ એ થાય છે કે પોલીસ ક્યાં સુધી તમાશો જ નિહાળશે.
રાજનીતિ
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
આગળ જુઓ






















