શોધખોળ કરો
તાપીઃ ભાજપ નેતા કાંતિ ગામિતની કરાઇ ધરપકડ, જાણો કોણ કરશે તપાસ?
ભાજપના પૂર્વ આદિજાતિ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીની સગાઈનો વીડિયો ગઈકાલે વાયરલ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. આ ઘટનાની ગુજરાત હાઇકોર્ટ લીધેલી ગંભીર નોંધ પછી પોલીસે કાર્યવાહી કરી હતી. પૂર્વ મંત્રી કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી હતી.આ ઉપરાંત નેતાની ધરપકડ થાય તો તરત જામીન ન મળે તે 308ની કલમ પણ ઉમેરવામાં આવી હતી. આ કેસમાં કાંતિ ગામિતના પુત્ર સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.
રાજનીતિ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
Gulabsinh Rajput : કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન
West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત
આગળ જુઓ





















