![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amreli Rain | બપોર બાદ અમરેલીના વાતાવરણમાં પલટો, સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટો. સાવાર થી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન. વીજપડી ઘાંડલા રામગઢ લુવારા સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ . જાફરાબાદ તાલુકાના દુધાળા ગામમાં પવન સાથે વરસાદ. દુધાળા સહીત આસ્પાસના ગામડામાં ધોધમાર વરસાદનું ઝાપટું. ગરમી બફારામાંથી લોકોને રાહત મળી. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીજા દિવસે વરસાદ. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં સાવાર થી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન . વીજપડી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી. સાવરકુંડલા બાદ રાજુલા પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ . રાજુલાના મોટા આગરીયા માંડરડી સહીત આસપાસના ગામડામાં ભારે પવન સાથે વરસાદ . રાજુલા શહેર પવન વીજળીના કડાકા સાથે વરસાદ વીજળી ગુલ.
![Rajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/4dccc5c95abfbd6911982b6864df288d1719729903674722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Rajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/77673693bebc81cd318db1171f854ae61719663274469922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot Heavy Rain | રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ | 1 ઇંચ વરસાદમાં જ 150 ફૂટ રીંગ રોડ બેટમાં ફેરવાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/c28e25df6e321de4b8d28e3e40fb9fb4171965569352073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Hirasar Airport Incident | હિરાસર એરપોર્ટ પર દુર્ઘટના | દિલ્લી બાદ રાજકોટમાં કેનોપી ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/de39306f7978d5ac66b9f5191b94825c171964965179173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/e36133eb1f3d6ea34186327dcce06c701719580764535922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)