શોધખોળ કરો
રાજકોટઃ કોંગ્રેસે બેરોજગારી સહિતના મુદ્દાઓ અંગે કર્યું વિરોધ પ્રદર્શન, કાર્યકરોની કરાઈ અટકાયત
રાજકોટમાં કોંગ્રેસે બેરોજગારી સહિતના મુદ્દાઓ અંગે વિરોધ પ્રદર્શન કર્યું છે. અહીંયાના એસ્ટોન ચોકમાં વિરોધ દેખાવ કરવામાં આવ્યા છે. ચા વેચીને વિરોધ કરવામાં આવ્યો છે. જેમા પોલીસ દ્વારા વિરોધી કાર્યકરોની અટકાત કરવામાં આવી છે.
રાજકોટ
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
આગળ જુઓ






















