શોધખોળ કરો
રાજકોટઃ 36 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી ચાલુ, આજે માત્ર બીજો ડોઝ જ મળશે
રાજકોટમાં આજે વેક્સિનનો બીજો ડોઝ બાકી હોય તેમને રસી આપવામાં આવી રહી છે. અહીંયા 36 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી રવિવારે પણ ચાલી રહી છે. આજે જેમને બીજો ડોઝ બાકી છે તેમને જ વેક્સિન આપવામાં આવશે.
આગળ જુઓ





















