શોધખોળ કરો

Bharuch Lighting Collapse | ભરુચમાં વૃક્ષ નીચે ઉભેલા 5 લોકો પર વીજળી પડી, 3ના મોત

ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે વીજળી પડવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ભરૂચના ટંકારિયામાં વીજળી પડતા ત્રણના મોત થયા. વીજળી પડતા ત્રણના મોત, જ્યારે બે લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ટંકારિયાથી પાદરિયા રોડ પર આ બનાવ બન્યો છે. ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભરૂચના ટંકારિયામાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા. વરસાદથી બચવા માટે નીચે ઉભેલા લોકો પર વીજળી ત્રાટકી જેમાં પિતા અને બે પુત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અન્ય બે લોકોને ઈજા થઈ છે જેઓ પણ સારવાર માટે હોસ્પિટલમાં છે. જુઓ સંપૂર્ણ અહેવાલ.

સુરત વિડિઓઝ

Bharuch Lighting Collapse | ભરુચમાં વૃક્ષ નીચે ઉભેલા 5 લોકો પર વીજળી પડી, 3ના મોત
Bharuch Lighting Collapse | ભરુચમાં વૃક્ષ નીચે ઉભેલા 5 લોકો પર વીજળી પડી, 3ના મોત

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Rain Data: રાજ્યમાં 24 કલાકમાં વરસાદની ધામકેદાર બેટિંગ, દસાડા-વિસાવદરમાં 3-3 ઇંચ ખાબક્યો, જુઓ 131 તાલુકાના આંકડા

એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી, ન્યૂયોર્ક જતી  ફ્રલાઇટસ દિલ્લીમાં લેન્ડ

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન, સરકાર રચવાની તૈયારી

રાજ્યમાં ભેળસેળિયા બન્યા બેફામ, મહેસાણા અને પાટણમાંથી ઝડપાયું 1.39 કરોડનું શંકાસ્પદ ઘી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Mumtaz Patel | ડ્રગ્સ મુદ્દે સરકાર પર ગંભીર આરોપ | પંજાબની જેમ ‘ઉડતા ગુજરાત’ બની રહ્યું છેBharuch Lighting Collapse | ભરુચમાં વૃક્ષ નીચે ઉભેલા 5 લોકો પર વીજળી પડી, 3ના મોતBaba Siddique Shot Dead: બાબા સિદ્દીકીની હત્યાને લઈ બિશ્નોઇ ગેંગે શું કર્યો મોટો ખુલાસો?Air India Flight Bomb Threat | મુંંબઈથી ન્યૂયોર્ક જતા વિમાનમાં બોમ્બની ધમકી, ઇમરજન્સી લેન્ડિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Data: રાજ્યમાં 24 કલાકમાં વરસાદની ધામકેદાર બેટિંગ, દસાડા-વિસાવદરમાં 3-3 ઇંચ ખાબક્યો, જુઓ 131 તાલુકાના આંકડા
Rain Data: રાજ્યમાં 24 કલાકમાં વરસાદની ધામકેદાર બેટિંગ, દસાડા-વિસાવદરમાં 3-3 ઇંચ ખાબક્યો, જુઓ 131 તાલુકાના આંકડા
એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી, ન્યૂયોર્ક જતી  ફ્રલાઇટસ દિલ્લીમાં લેન્ડ
એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી, ન્યૂયોર્ક જતી ફ્રલાઇટસ દિલ્લીમાં લેન્ડ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન, સરકાર રચવાની તૈયારી
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન, સરકાર રચવાની તૈયારી
રાજ્યમાં ભેળસેળિયા બન્યા બેફામ, મહેસાણા અને પાટણમાંથી ઝડપાયું 1.39 કરોડનું શંકાસ્પદ ઘી
રાજ્યમાં ભેળસેળિયા બન્યા બેફામ, મહેસાણા અને પાટણમાંથી ઝડપાયું 1.39 કરોડનું શંકાસ્પદ ઘી
Mukesh Ambani ની દિવાળી ઓફર! ફક્ત 12,890 રૂપિયામાં મળી રહ્યું છે લેપટૉપ, જાણો ડિટેઇલ્સ

આ યોજનામાં સરકાર ખેડૂતોને આપશે 15 લાખ રૂપિયાની મદદ? જાણો કેવી રીતે કરશો અરજી?

T20 WC Semifinal Scenario: ઓસ્ટ્રેલિયા સમક્ષ હારીને પણ સેમિફાઇનલમાં પહોંચી શકે છે ટીમ ઇન્ડિયા, જાણો સમીકરણ

અંકલેશ્વરમાંથી 50000000000 રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત, દિલ્હી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી

Embed widget