શોધખોળ કરો
નવસારીના સારવણી ગામે યોજાઇ તુર હરિફાઇ, સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા
નવસારીના સારવણી ગામે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા સાથે તુર હરિફાઇ યોજાઇ હતી. તુર હરિફાઇમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અનેક લોકો માસ્ક વિના પણ જોવા મળ્યા હતા.
આગળ જુઓ






















