શોધખોળ કરો
Surat ના ડુમ્મસમાં ચાલતી કાર પર વૃક્ષ ધરાશાયી, યુવકનું કરાયુ રેસ્ક્યુ
તૌકતે વાવાઝોડાને પગલે સુરતના ડુમ્મસમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. ચાલતી કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે. એક યુવકનું રેસ્ક્યુ કરાયું હતું. ડુમ્મસથી સુરત જવાનો મુ્ખ્ય માર્ગ પ્રભાવિત થયો હતો.
આગળ જુઓ






















