શોધખોળ કરો
સુરતમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલો, જુઓ વીડિયો
સુરતના પુનાગામ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ટીમ (Cattle catching team)પર હુમલાની ઘટના બની છે. રખડતા ઢોર પકડવા માટે ગયેલી સુરત મહાનગરપાલિકા(SMC)ની ટીમ પર પુનાગામમાં હુમલો કરવામાં આવ્યો હતો. રખડતા ઢોરના માલિકો દ્વારા મનપાની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ઢોર માલિકો છે તે મનપાના કર્મચારીઓ છે તેમને માર મારતા જોવા મળ્યા હતા.
સુરત
Surat news: સુરત અપહરણ કેસમાં પોલીસની મોટી સફળતા, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા
Surat Crime News: સુરતમાં ભાગવાનો પ્રયાસ કરતા હિસ્ટ્રીશીટરને પોલીસે પગમાં ગોળી મારી
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Surat | સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ટ્રેનમાં સવાર હતા
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
આગળ જુઓ





















