શોધખોળ કરો
Surat:શિક્ષણ સમિતિની ચૂંટણીમાં AAP અને ભાજપ વચ્ચે ઘર્ષણ,શું કહ્યું મેયરે?,જુઓ વીડિયો
સુરત(Surat)માં શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) અને ભાજપ(BJP) વચ્ચે ઘર્ષણ થયું છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપે અપક્ષને જીતાડવા માટે બેલેટ પેપર છુપાવ્યા છે. ભાજપે કહ્યું કે, AAP એક બેઠક હારી ગઈ એટલે ખોટા આરોપ લગાવી રહી છે.
સુરત
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
આગળ જુઓ





















