શોધખોળ કરો

Surat: 'મનપસંદ કોલેજની છૂટ આપો'': કોમન યુનિવર્સીટી એડમિશન પદ્ધતિથી વિદ્યાર્થીઓને હાલાકી

કોમન યુનિવર્સીટી એડમિશન  પદ્ધતિથી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના વિદ્યાર્થીઓ કોલેજમાં એડમીશન લેવા માટે આતુર છે. પરંતુ જટીલ પ્રક્રિયાથી ભારે પરેશાન છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને મનપસંદ કોલેજ પસંદ કરવાની મંજૂરી મળવી જોઈએ. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવો છે, પણ સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી.આમ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા સામે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી.

કોમન યુનિવર્સીટી એડમિશન  પદ્ધતિથી યુનિવર્સીટીમ પ્રવેશ પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓ હાલાકીનો સમનો કરવો પડે છે. સુરતના વિદ્યાર્થીઓ કોલેજમાં એડમીશન લેવા માટે આતુર છે તો જટીલ પ્રક્રિયા થી પરેશાન છે વિદ્યાર્થીઓ જાણીએ શુ છે સમસ્યા

સુરત વિડિઓઝ

Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત

સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત

ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ

રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક

વિડિઓઝ

Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ

'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ

ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન

દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન

Embed widget