શોધખોળ કરો
રાજ્યના આ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના કેસ 300ને પાર પહોંચ્યા, જુઓ વીડિયો
સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં એક જ દિવસમાં નવા 324 પોઝિટીવ કેસ નોંધાયા છે. અઠવા ઝોનના તમામ દુકાનદારોને ફરજીયાત ટેસ્ટિંગ કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.રાજ્ય બહારથી આવતા લોકોએ RT-PCR ટેસ્ટ કરાવવો ફરજીયા કરાયો છે.
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















