શોધખોળ કરો

Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ

પોતાને સુરતના મજૂરાનો દીકરો ગણાવનાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે અસલ સુરતી અંદાજમાં જોવા મળ્યા. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવ નિયુક્ત પદાધિકારીઓના પદગ્રહણ કાર્યકર્મમાં સંઘવીના નિવેદનો હાજર તમામ માટે આશ્ચર્યજનક રહ્યાં. અગાઉ આંદોલનો કરી વાયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને હવે ચેમ્બરના પ્રમુખ બનેલા અશોક જીરાવાલાની હર્ષ સંઘવીએ પ્રશંસા કરી કે પછી રોકડૂ પરખાવ્યુ તે સમજવું ત્યાં હાજર લોકો માટે મુશ્કેલ બન્યુ. જીરાવાલાને હર્ષ સંઘવીએ પરોક્ષરીતે આંદોલનકારી ગણાવ્યા, એટલુ જ નહીં, એમ પણ કહ્યુ કે, ચેમ્બરના નવા અધ્યક્ષ વેપારી હોવાની સાથોસાથ નેતા અને અભિનેતા પણ છે. સાથે જ ઔધોગોને અન્યાય થાય તો સરકારની વાહવાહી કરવાના બદલે બુલંદ અવાજ ઉઠાવવા પણ આહ્વાન કર્યુ.

સુરત વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ

Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડમાં મોટુ અપડેટ, ઝેરી દારૂની ફોર્મ્યુલા આપનારા ડૉક્ટર અને શિક્ષક સહિત 5 લોકોના મોત

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget