શોધખોળ કરો
લોકડાઉન પાર્ટ-2ના નામે સુરતમાં બનાવટી પત્ર થયો વાયરલ, સ્પેશ્યલ કમિશનરના નામે થયો છે વાયરલ
સુરતના સ્પેશ્યલ કમિશ્નર એસપીના લેટરહેડ બનાવી વાયરલ કરાયેલો આ પત્ર ખોટો છે. સમગ્ર સુરત જિલ્લામાં ગમે તે સમયે લોકડાઉન થઈ શકે છે તેમજ લોકડાઉન પાર્ટ-2ના લખાણ સાથે કોઈ શખ્સે આ પત્ર બનાવી લોકોને ગુમરાહ અને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં પત્રમાં સુરતના કેટલાક વિસ્તારમાં થિયેટર, જીમ, સ્વિમિંગ પૂલ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાના લખાણ પણ આ બોગસ પત્રમાં કરાયો છે. પત્ર વાયરલ થતા જ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી.
સુરત
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ





















