શોધખોળ કરો
સુરતમાં બુટલેગરો બેફામ બન્યા, હોટલમાં બુટલેગરે વિદ્યાર્થીને માર્યો માર
સુરતમાં બુટલેગરે વિદ્યાર્થી માર માર્યો હતો. હોટલમાં જમવા બેસેલા વિધાર્થીને બુટલેગર માર મારતો હોય તેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. સજ્જન નામના બુટલેગરે છરી બતાવી વિધાર્થીને ધમકાવ્યો હતો.
સુરત
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
આગળ જુઓ






















