શોધખોળ કરો
સુરતમાં વહેલી સવારથી શરૂ થયો વરસાદ, જાણો ક્યાં વિસ્તારમાં વરસ્યો વરસાદ?
સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. સુરતના વરાછા, કતારગામ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. તે સિવાય પાલ, ઉમરા, ઉધના, લિંબાયત અને મજૂરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
સુરત
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
આગળ જુઓ





















