શોધખોળ કરો
સુરતમાં લર્નિંગ લાઇસન્સનું કામ ફરી શરૂ, 26 હજાર અરજદારની અપોઈંટમેન્ટ રી-શેડૂયલ થઈ
સુરતમાં લર્નિંગ લાઇસન્સનું કામ દોઢ મહિના બાદ ફરી શરૂ થયું છે. કોરોના કારણે આ કામ બંધ થયું હતું. 26 હજાર અરજદારની અપોઈંટમેનટ રી-શેડૂયલ કરાઇ છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















