શોધખોળ કરો
Surat ની પીપોદરા GIDCમાં યાર્ન વેસ્ટેજના ગોડાઉનમાં લાગી આગ, જુઓ વીડિયો
સુરતમાં યાર્ન વેસ્ટેજના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. પીપોદરા GIDCમાં આવેલા યાર્નના ગોડાનઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કામરેજ ફાયર વિભાગની બે ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી.
સુરત
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
આગળ જુઓ





















