શોધખોળ કરો
સુરતમાં કાપડની મિલમાં ભીષણ આગ, 20 જેટલા કામદારોનું કરાયું રેસ્ક્યૂ, જુઓ વીડિયો
સુરતમાં કાપડની મિલમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા જ સાત જેટલા ફાયર ફાઈટર પણ સ્થળે પહોંચ્યા હતા 100 થી વધુ કર્મચારીઓને મિલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ફસાયેલા 20 કામદારોનું રેસ્કયૂ કરાયું હતુ. ચીફ ફાયર ઓફિસર આગ બુઝાવાની કામગીરી દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા
સુરત
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
આગળ જુઓ






















