શોધખોળ કરો
સુરતમાં 11 માળની ઇમારતમાં ફાયર સેફ્ટી બંધ હોવા છતાં મનપાએ NOC આપી હોવાની ફરિયાદ
સુરતમાં 11 માળ ની ઇમારત SKY ICONEમાં ફાયર સેફ્ટી બંધ હોવા છતાં પાલિકાએ NOC આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફાયર સેફટીના ખોટા ફોટા રજૂ કરી ઇમારતની BUC અને NOC મેળવાઈ હોવાનો આરોપ લાગ્યો છે. બિલ્ડર દ્વારા બતાવામાં આવેલ પ્લાનમાં કોઈ પણ જાતની સુવિધા ન હોવા છતાં પાલિકા માધવ કોર્પોરેશનના બિલ્ડરો પર મહેરબાન છે. પાલિકાના ફાયર વિભાગ અને બિલ્ડરોની મિલીભગતની વિજિલન્સ તપાસ કરવા માંગ કરાઈ હતી.
સુરત
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ
આગળ જુઓ






















