શોધખોળ કરો
સુરતમાં કોરોનાની જાગૃતી માટે વિપક્ષે બિડું ઉપાડ્યું, જુઓ વીડિયો
રાજ્યના આ સુરતમાં કોરોનાની જાગૃતતા ફેલાવવા વિપક્ષે પણ બીડું ઉપાડ્યું છે. આમ આદમી પાર્ટીના જનપ્રતિનીધી ધર્મેન્દ્ર વાવલિયા સ્પીકર સાથે કોરોના વેક્સિન લેવાની અપીલ કરી રહ્યા છે.
સુરત
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
આગળ જુઓ





















