શોધખોળ કરો
OPS Protest In Surat | સુરતમાં જૂની પેંશન યોજનાની માંગ સાથે શિક્ષકોનું એલાન-એ-જંગ, જુઓ અહેવાલ
OPS Protest In Surat | પડતર પ્રશ્નો મામલે 2 હજાર શિક્ષકો આજે 9મીએ પદયાત્રા શરૂ કરી છે. કલેક્ટર કચેરીએ મહાપંચાયત યોજાશે. પદયાત્રા અલગ અલગ ત્રણ રૂટથી જશે. ચોપાટી,હેડ ક્વાર્ટર અને ઉંમરા પોલીસ ગ્રાઉન્ડ થી અલગ અલગ રેલી નીકળશે . 3 રેલી કલેક્ટર કચેરી પહોંચશે. પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવતા 2 હજાર શિક્ષકો પદયાત્રા કરશે. આજે નવમી ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી વિરોધ નોંધાવશે . જિલ્લા કલેક્ટર કચેરીએ મહાપંચાયત પણ યોજાશે.
સુરત
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Surat Police : તરછોડાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ, બાળકીનું નામ રખાયું 'હસ્તી'
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા
આગળ જુઓ




















