શોધખોળ કરો
Coronavirus: સુરતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, સુરત શહેરમાં નવા 1737 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે સુરતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. શુક્રવારે શહેરમાં નવા 1773 કેસ અને ગ્રામ્યમાં 274 કેસ સાથે કુલ 2011 કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં વધુ 2020 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















